મેં તો શરણું લીધું ગુરુજી આપનું
Me to Sharnu Lidhu Guruji aapnu
મેં તો શરણું લીધું ગુરુજી આપનું ,મેં તો શરણું લીધું ગુરુજી આપનું
મેં તો લડી લડી લાગુ પાયે તમને ,લડી લડી લાગુ પાયે તમને
મેં તો શરણું લીધું ગુરુજી આપનું ,મેં તો શરણું લીધું ગુરુજી આપનું
મારા જન્મ મરણના ફેરા ટાળજો ,મારા જન્મ મરણના ફેરા ટાળજો
અમને દેજો ભક્તિ કેરા દાન,અમને દેજો ભક્તિ કેરા દાન,
મેં તો શરણું લીધું ગુરુજી આપનું ,મેં તો શરણું લીધું ગુરુજી આપનું.
મુજને મુક્તિનો મારગડો બતાવજો મુજને મુક્તિનો મારગડો બતાવજો
જેથી થાયે કાયાનું કલ્યાણ જેથી થાયે કાયાનું કલ્યાણ
મેં તો શરણું લીધું ગુરુજી આપનું ,મેં તો શરણું લીધું ગુરુજી આપનું.
મારુ નાવ છોડું ગુરુજી નામનું મારુ નાવ છોડું ગુરુજી નામનું
આવો નૈયાનાં તારણહાર આવો નૈયાનાં તારણહાર
મેં તો શરણું લીધું ગુરુજી આપનું ,મેં તો શરણું લીધું ગુરુજી આપનું.
મારા સગા સહોતર ગુરુજી આપ છો , મારા સગા સહોતર ગુરુજી આપ છો
મારે બીજો નથી કોઈ આધાર મારે બીજો નથી કોઈ આધાર
મેં તો શરણું લીધું ગુરુજી આપનું ,મેં તો શરણું લીધું ગુરુજી આપનું.
વ્હાલા પુરુસોત્તમ દાસની રે વિનંતી વ્હાલા પુરુસોત્તમ દાસની રે વિનંતી
મારી ઉડતા પકડજો પાય, મારી ઉડતા પકડજો પાય

Post a Comment