સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા | Sonane Laage Kyathi kaat

 સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 

Sonane Laage Kyathi kaat

Gujju Lyrics Khajana



સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ.....


લોઢું આ કટાય જાય તાંબું લીલુડું થાય 
લોઢું આ કટાય જાય તાંબું લીલુડું થાય 
વેરીના વાયરામાં જાતે ખવાય જાય 
વેરીના વાયરામાં જાતે ખવાય જાય 
સોનાની હોય ના ઉચાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ.....


દુનિયાના દરિયાની ખારી હવામાં રાખો 
દુનિયાના દરિયાની ખારી  હવામાં રાખો 
અંગે અપાવો  અથવા કાદવ કીચડ માં નાખો 
અંગે અપાવો અથવા કાદવ કીચડ માં નાખો 
સોનુ ના થાય સીસમ પાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ.....


સોનુ ના સડતું કોઈદી  હલકી ધાતુ ના પગલે 
સોનુ ના સડતું કોઈદી  હલકી ધાતુ ના પગલે
સોનાનો સત ના બદલે સોનાની પટ ના બદલે 
સોનાનો સત ના બદલે સોનાની પટ ના બદલે 
બદલે ભલે ને એનો ઘાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ..... 

Gujju Lyrics Khajana


સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા 
સોનાને લાગે ક્યાંથી કાટ.....

Shivji Ni Aarti | Bholenath Ni Aarti 
શંકર ભગવાનની આરતી । ભોલેનાથ ની આરતી । શિવજીની આરતી 

ગુરુજીના  નામની હો માળા છે ડોક માં



Post a Comment

Previous Post Next Post