દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
Dwarika No Nath Maaro Raja Ranchhod chhe
![]() |
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે,
તમે મને માયા લગાડી મારા વ્હાલા , તમેં મને માયા લગાડી રે,

રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે,
માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે,
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે,
ગોવાળોનો વ્હાલો મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે,
માલધારીનો વ્હાલો મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે,
તમે મને માયા લગાડી મારા વ્હાલા , તમેં મને માયા લગાડી રે,
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે,
ભક્તોનો વ્હાલો મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે,
તમે મને માયા લગાડી મારા વ્હાલા , તમેં મને માયા લગાડી રે,
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે,
જસોદાનો બાળ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે,
નંદજીનો લાલો મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે,
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે,
ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે,
ડાકોર નો ઠાકોર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે,
શ્યામે મને માયા લગાડી રે , મોહને મને માયા લગાડી રે,

Post a Comment