વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા | Vithal Vithal Viththala Hari Om
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા,
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા.
કોણે કોણે દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા,
કોણે કોણે દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા.
ગોકુલ માં આવેલા હરિ ૐ વિઠ્ઠલા,
ગોકુલ માં આવેલા હરિ ૐ વિઠ્ઠલા.
નંદબાબા એ દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા.
નંદબાબા એ દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા.
મથુરામાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા,
મથુરામાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા.
વાસુદેવે દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા,
વાસુદેવે દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા.
મેવાડમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા,
મેવાડમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા.
મીરાંબાઈએ દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા,
મીરાંબાઈએ દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા.
જૂનાગઢમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા,
જૂનાગઢમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા.
નરસિંહ મેહતાએ દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા,
નરસિંહ મેહતાએ દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા.
પોરબંદરમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા,
પોરબંદરમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા.
સીતામા એ દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા,
સીતામા એ દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા.
વીરપુરમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા,
વીરપુરમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા.
જલારામે દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા,
જલારામે દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા,
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા.
કોણે કોણે દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા,
કોણે કોણે દીઠેલાં હરિ ૐ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા. 


Post a Comment